' અનંત દિશા ' ભાગ - ૩', ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
મારા માટે જાણે દિશાને જાણવી જરૂરી હોય એવું સતત લાગી રહ્યું હતું... સાથે એક મારો સ્વાર્થ... હા, બરાબર વાંચ્યું તમે 'સ્વાર્થ'. લાગણીઓ મેળવવાનો સ્વાર્થ...!!! જ્યારથી વિશ્વા અને દિશાની અનંત લાગણીઓ જોઈ ત્યારથી આ અનંતના મનમાં એક વાત ચાલી રહી હતી... કે.... મારે પણ આ લાગણીઓ મેળવવી છે! મારા જીવનમાં સૌથી વધુ મને લાગણીઓ જ મહત્વની લાગતી... કારણ મને ખબર હતી કે એ આમજ નથી મળતી...
#sweetbeatfrdzzzzz