આ વાર્તા એ 'અનંત' ના જીવનમાં આવેલી એક સ્ત્રી મિત્ર અને એ સ્ત્રી મિત્ર સાથે જોડાયેલ લાગણીઓ ની છે. અનંતના વિચારો ને રજુ કરતી આ વાત અનંતના જ શબ્દોમાં રજુ કરીએ તો કદાચ વાંચવામાં મજા આવશે....
અનંત માત્ર નામ નથી, એ જિંદગીમાં પણ એવોજ અનંત રહ્યો છે..!! એનો પ્રેમ, સ્નેહ, લાગણીઓ, સાથ બધુંજ એ અનંત વિખેરે છે એટલેજ એ જ્યારે તકલીફમાં હોય ત્યારે દુખ પણ અનંત હોય છે..!!!
તો આ જ અનંતના જીવનની અનંત સફર વાર્તામાં જાણે અનંત પોતે તમને કહી રહ્યો હોય એ જ રીતે રજુ કરીએ...
આમ તો વાર્તા કાલ્પનિક છે, પણ બની શકે કે તમને વાંચતી વખતે વાસ્તવિકતા ની નજીક લાગે...
આવતી કાલે ૧૫/૦૯/૧૮ ના રોજ બપોરે ૨ વાગે MB પર પબ્લિશ થવા જઈ રહી છે...
મિત્રો અને સ્નેહીઓ તમારા આવાજ આશીર્વાદ સદાય મારી સાથે રહે જેથી હું આ તમારી લાગણી અને સ્નેહ મેળવી શકું...
સદા ખુશ રહો... સદા જીવંત રહો... જય શ્રી કૃષ્ણ..
#sweetbeatfrdzzzzz