લખવું, બોલવું, સાંભળવું અને એ પણ એક નારિત્વ વિશે, કહું તો 'અમાપ' છે. 'હું, મારું, મારા માટે, મને...' કદાચ આવા શબ્દો એની ડીક્ષનરી માં છેજ નહિ. નાને થી લઈને મોટા થવાની એની જર્ની જોઈએ તો એ હંમેશા બીજાના માટેજ જીવતી આવી છે. પોતાના પરિવાર ની ખુશી માં પોતાનું સુખ શોધતી આવી છે...........
' નારીત્વ એક અસ્તિત્વ ' એક સ્ત્રી ના જીવન વિશે એના અસ્તિત્વ વિશે એની મહત્વતા વિશે શબ્દો દ્વારા જણાવવાની એક કોશિશ છે આ આર્ટિકલ માં.... જે ૧૩ સપ્ટેમ્બર ના રોજ ૩ વાગે માતૃભારતી પર પ્રકાશિત થશે.