જોયુ વહેતું ઝરણું ના કોઈ લક્ષ્ય ના કોઈ ધ્યેય,
છતાં એ લીલોતરી નું કારણ બન્યું, કામ કરતું ગયું,
પત્થરને પણ સ્પર્શતું ગયું, જાણે જીવંત કરતું ગયું,
પ્રકૃતિમાં પણ જીવંતતા ફેલાવતું ગયું...!!!
જાણે મારામાં જોમ ભરતું ગયું કે આમ જીવાય..!!
જીવન નો એક નવો પાઠ ભણાવતું ગયું...!!!
#Sweet beat Frdzzzzz