જનાજો ચાહે ડોલી નો હોય,,,
કે શરણાઈ ના શુરનો,,
ધુમ્રઘોર રંગીન મારી પ્રીત સીગાર,,
મૃત મુંજા આ કોરી કાયા,,
અવધી નડે ના ઉપાધી નડે,,
વીધી નુ વિધાન ન નડે કે આ ચોરી ના ફેરા,,
મન મીત ચીત મોજીલી મારી આ કાયા,,
તન પરોવુ હુ નશીલી માયા તુ નશા મા હુ નશો તારામા,,,!!