અટલ બિહારી બાજપાઈ એક એવું વ્યક્તિત્વ જેનું નામ સાંભળતા જ એક રાજનેતા કરતા એક કવિ તરીકે નું વ્યક્તિત્વ સ્મૃતિપટ પર પ્રથમ તાદ્રશ્ય થાય.એક એવી વૈશ્વિક પ્રતિભા કે જેની પ્રત્યે ક્યારે પણ દેશ ના કોઈ પણ વ્યક્તિ ને ક્યારે પણ મન માં ગુસ્સો કે ઘૃણા નો ભાવ આવ્યો નહીં હોય,આવા અજાતશત્રુ રાજનાયક આજે આ દુનિયા છોડી ચાલ્યા ગયા છે,ભગવાન તેમના આત્મા ને શાંતિ અર્પે.. --ઓમ શાંતી