સંસારની ભાગદોડમાં દરેક વ્યક્તિએ પોતાની રીતે બની શકે તો દરરોજ થોડાક સમય માટે કુદરત પાસે વિસામો લેવાની શરુઆત કરવી જોઈએ..મને પણ પ્રભુ એ બનાવેલ આ સરસ પ્રકૃતિ અને માં નમૅદાજીના સાનિધ્યમાં વિસામો લેવાનું હમણાં નું ઘણું ગમે છે તે સ્થળ એટલે અમારે ત્યાં આવેલ કેબલબ્રિજ પાસેની સુંદર રમણીય જગ્યા...