મહેરબાની કરી મારી મદદ કરો....
મારી 'GF' ૪થા માળેથી નીચે પડી ગઈ છે... અને ગંભીર રીતે ઘાયલ થઇ છે.
એના જીવની રક્ષા કરવા જતાં એની મજબૂત કવચ સમી પીઠ તૂટી ગઇ છે...
એની 'પ્રાથમિક સારવાર 'તો કરી દીધી છે..
અને અહિંયા કોઇ દવાખાનું નથી.
તો મહેરબાની કરીને આગળ શું કરવું એ જણાવશો...
આપને પરેશાન કરનાર મિત્ર...
કમલેશ...