ઓ યારો વળી પાછો ફસાયો ...
એટલે આપનો દરવાજો ખટખટાવ્યો...
મારી બે માશુકાઓ... રોજ એક જ વાત પર મારાથી લડાઈ કરે છે,કે આટલી પ્રિત અમને કરો છો, તો નામ આપતા કેમ ડરો છો???
તો મેં વિચાર્યું કે પહેલાં તો એમનું નામકરણ કરવામાં આવે, પરંતું નામ શું રાખવાં???
તો આપ સૌ ને આવતા અઠવાડિયે છઠ્ઠીનો પ્રસંગ શરુ થાય એ પહેલાં બે સુંદર મઝાના 'નામ' કહેવા માટે નમ્ર નિવેદન છે...
(એમની ડિટેઇલ નીચે ફોટોમાં છે, એટલે નામ
એમને સાજે એવા શોધવામાં આપને સરળતા રહેશે...)