એક સ્ત્રી એવું જ ઇચ્છતી હોય છે કે એનો પતિ તન,મન અને ધન થી ફક્ત પોતાનો જ રહે.. દરેક સ્ત્રી પોતાના પતિ પર ફક્ત પોતાનો જ અધિકાર રાખવા માંગતી હોય છે.. આપણી નાયિકા.. આઈ એમ સોરી ખલનાયિકા ગોરીની પણ કંઈક આવી જ ઈચ્છા હતી કે એનો સાગર ફક્ત એનો જ રહે અને એના માટે એ સાગરની જિંદગીમાં રહેલી દરેક સ્ત્રીનો જીવ લઈ લે છે.
સામન્ય રીતે કોઈપણ વાર્તાના કેન્દ્રમાં નાયક અથવા નાયિકા હોય પણ આ વાર્તાના કેન્દ્રમાં ખલનાયિકા છે. વાંચો મારી નવી વાર્તા માહી - સાગર
ટૂંક સમયમાં..