એ રાત...નહીં ભુલાય
મેં તમારી બીજી વાર્તા વાંચી , પ્રયત્ન કરો તો આગળ વધારે સારું લખશો,
તમારા ભાઈ એક સારા લેખક છે તો એમની જોડે થી તમે વ્યાકરણનું થોડુંક જનરલ નોલેજ લઈ લેજો ખાસ કરીને પ્રત્યય અને ખાસ કરી ને એક વાક્ય ભૂતકાળમાં હતું જે તમે વર્તમાનમાં લખ્યું છે, વાંચન વધારશો તો એ બધી વસ્તુની સમજ આપોઆપ તમારામાં આવશે
https://www.matrubharti.com/book/19857377/