સારા બનવા માટેની પહેલી શર્ત એજ કે,
બધી જગ્યાએ સારા ન બની રહેવું,
જ્યાં કહેવા જેવું લાગે ત્યાં કહેવું,
ને જ્યાં સહેવા જેવું લાગે ત્યાં સહેવું,
કારણકે....આપણા સારાપણાનું સર્ટિફિકેટ
આપણને જો કોઈ વ્યક્તિ આપે
અને આપણે હરખાઈ જઈએ,
એતો માત્ર ખોટી વાહવાહી છે,
સર્ટીફિકેટ તો એનું જ સાચું,
જેણે આ દુનિયા બનાઈ છે.
- Shailesh Joshi