પાકા રંગ ઉતરે નહીં , અને ઘોળ ઝાઝા ટકે નહીં ,
રહેવું અસલ વાણી વચન વીવેક થી
બોલી ન ફરવું , અને પાળવું વચન હંમેશ,
સામા વાળા સામે ન જોવું જો બદલે નજરો કે વેવાર ,
આતો મતલબી સંસાર , મતલબે સહુ વાલા લાગે મતલબે હું કોણ તું કોણ..
કદરૂ એમનીય થાય વાલા આપણીય થાય..
માટે ખુદનું ખમીર જાળવવું.. કોઈ આપણને શું કહી જાય રહેવું અસલ ... પાળવું આપેલ વચન , ખુદની કીમત પેલા ખુદે જાળવી રાખવી.
raaj hemant