વીકેન્ડ લાફ્ટર
પપ્પીએક દિવસ ગુસ્સામાં પગ પછાડતી ઘરમાં આવી અને એક કવર પપ્પુની સામે ફેંકીને સોફા પર બેસી ગઈ...
પપ્પુ - શુ થયુ ?
પપ્પી – મારો ફોટો જુઓ.. ફોટોગ્રાફરે કેવો પાડ્યો છે?!, એમાં હું 10 વર્ષ મોટી લાગુ છું...!
પપ્પુ - ફોટો જોતાં સારૂ છે ને તારે દસ વર્ષ પછી ફોટો નહી પાડવો પડે...!
પછી પપ્પીની ચંપલ પપ્પુને..
હસતા રહો અને મસ્ત રહો😀