આજનું હાસ્ય😀
સવાર માં પપ્પુ અને એનીપત્નિ પપ્પી
પપ્પી: કેમ સાવ ઉદાસ બેઠા છો સવારના... કોઈ સાથે ઝઘડો થયો કે શુ...?
પપ્પુ: ના એવી કોઈ વાત નથી.. પણ, ૩ IPO ભર્યા તા... એક પણ ન લાગ્યો એટલે... ઉદાસ છું..
પપ્પી : હે ભગવાન... જે માણસને એડવાન્સમાં પૈસા ભરવા છતાં એકેય કંપનીવાળા IPỔ આપવા પણ તૈયાર નથી, ખબર નહિ મારા બાપાએ પોતાની લાખો રૂપિયાની દિકરી સાવ મફતમાં કઇ રીતે દઈ દીધી.....