કોઈપણ સંજોગોમાં દર મહિને કમાણીનાં
15 થી 20 % બચત ના કરી શકતા હોય,
એવા લોકો એમના જીવનમાં ગમે તેવા, ને
ગમે તેટલાં સંકલ્પ લે, કે પછી એમને ગમે તેવા,
ગમે તેટલાં સપનાઓ જુએ ને એના માટે
ગમે તેટલી મહેનત કરે, તો પણ
એમનાં ધાર્યા સમયે, અને
એમણે ધાર્યું હોય એટલું ફળ
પ્રાપ્ત કરી શકતા નથી.
- Shailesh Joshi