ક્યાં ખબર હતી કે એક દિવસ એ અચાનક બાજુમાં આવીને બેસેલી,
મારાં દિલ માં એનું ઘર કરી જશે.
ક્યાં ખબર હતી કે જેની સાથે બેન્ચ
shere કરું છું,
એની સાથે જીવનની દરેક વાત હું shere કરીશ.
હતી ખબર મને કે મિત્ર છે એ મારી પણ મારી, બેનપણી બની જશે એની મને ક્યાં ખબર હતી.
કરી હતી જીવનની દરેક નાની મોટી વાતો જેને shere એને હું વાત કરતી બંધ થઈ જઈશ કોને ખબર હતી.
જોત જોતામાં તો બની ગઈતિ એ મારા જીવનની
સૌથી અમૂલ્ય ભેટ... (2)
હું જાણવા છતાં એને ગુમાવી દઈશ ક્યાં ખબર... ♥️
મારી best friend માટે ♥️🥺
HAPPY BIRTHDAY MARI JANUDI.