જો આપણે કોઈપણ ક્ષેત્રે ઉચ્ચ સ્થાન પર હોઈએ, અને હમણાં એ સ્થાનને ટકાવી રાખવા માટે આપણે જો આડા-અવળા પ્રયત્નો કરવા પડતાં હોય,
તો એના આ બેજ અર્થ હોઈ શકે,
અર્થ નંબર એક - કે આપણે આપણા કામમાં કાચા પડી રહ્યા છીએ, કે પછી કાચા પડી ગયા છીએ, અથવા તો
નંબર બે - કે આપણને જે ઉચ્ચ સ્થાન મળ્યું છે, કે મળ્યું હતું, એ માત્ર આપણી આવડત, મહેનત અને હોંશિયારીથી નહીં, પરંતુ એની સાથે બીજું કંઈકને કંઈક આડું-અવળું પણ હતું.
- Shailesh Joshi