"લગ્ન" ક્યાં રાખવા ? કેવા રાખવા ? ક્યારે શું પહેરવું ? આ બધી તૈયારીઓમાં આપણે રસ અને ઉત્સાહ દાખવી જેટલા ઊંડા ઊતરીને વિચારીએ છીએ, એની સાથે-સાથે એનાથી થોડા વધારે ઊંડા ઊતરીને આપણે એ બાબત પર પણ વિચારી લેવું જોઈએ કે, એ લગ્નજીવન સારામાં સારી રીતે ટકી રહે, એના માટે આપણે કઈ કઈ તૈયારી રાખવી પડશે ?
- Shailesh Joshi