તારી યાદોનો પટારો જયારે ખુલે છેને ત્યારે કેટકેટલું આંખ સામે આવીને બધું તાજું કરી જાય છે. એકબીજાની આંખમાં આંખ પરોવીને કરેલી શબ્દો વિનાની વાતો,
નાનકડી વાતમાં મારું રિસાઈ જવું અને સોરી કહીને તારું મને મનાવવું
આવું તો કેટલુંય......
meghu
- Meghna Sanghvi