એક વાત કહું ને કે એ વ્યક્તિનો પ્યાર ક્યારેય જૂઠો ના હોઈ શકે જે વ્યક્તિ તમારી સાથેનાં સંબંધ ને બચાવવા મંદિર જાય છે અને મંદિર જઈને તમારા નામની ભીખ માંગતો હોય અને ભગવાનને બૂમો પાડીને , તડપીને એવું કહેતો હોય કે મને મારી મહોબ્બત , મારી પ્યાર મને અપાવી દે ..હું એના વગર નહી જીવી શકું .. જે તમારાં માટે ઉપવાસ રાખે , તમારાં માટે ઇશ્વરને કરગરે ,
મિત્રો .. વિચારીને કહેજો કે જે વ્યક્તિ વિશ્વાસઘાત કરતું હોય છે એ પણ ખોટેખોટું આંસુ પાડે છે ..
પણ જે મંદિરે જઈને પણ તમારા માટે આંસુ વહાવે છે ને .. એનો પ્યાર કદીયે જુઠો ના હોઈ શકે ..!!
વિચારી લેજો એકવાર ..!!