1 - ભારે
2 - બહુ ભારે
3 - થોડો હળવો
4 - સારો
5 - બહું સારો
6 - ખરાબ
7 - અતિ ખરાબ, વિગેરે વિગેરે...
આ બધા સમયનાં એ "રૂપ" છે,
જેને આપણે
"ઓપ" આપીએ છીએ,
ને એ "ઓપ" પ્રમાણે
આપણા જીવનની "ગતિ"
નક્કી થતી છે, બાકી સમયની તો આપણા સૌના માટે નિરંતર,
અને એકજ ગતિ હોય છે.