Gujarati Quote in Motivational by Kevin Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"અલગ ઘર્મ, સભ્યતા હોવા છતાં,
વિવિધતામાં  એકતાનું  ગાન  છે,
આ     દેશ     મહાન     છે."

"છેલ્લા શ્વાસ સુધી લડનારા,
ખમીર સૈનિકો જેની શાન છે,
આ     દેશ     મહાન     છે."

"હર એક પળ પર પોતાનો જીવ,
ન્યૌછાવર  કરનારાનું  સ્થાન છે,
આ     દેશ     મહાન     છે."

"રગ-રગમાં દેશદાઝ, દેશભક્તિ,
અને   તિરંગાનું  સમ્માન  છે,
આ     દેશ     મહાન     છે."

" 'વસુધૈવ કુટુંબકમ્' ના મંત્રનું,
જે સંસ્કૃતિ કરતી આહ્વાન છે,
આ     દેશ     મહાન     છે."

-written by Kevin Patel

Gujarati Motivational by Kevin Patel : 111981458
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now