"........... તેમના શરીરે એકપણ વસ્ત્ર કે આવરણ ન હતું.
બંન્ને પોતાના હાથ-પગનો ઉપયોગ કરી એકબીજા સાથે વીંટળાઈ ગયા હતા.
એકબીજાને ગાઢ આલિંગન કરી એકબીજામાં સમાઈ જવા મથતા હતા.
આલિંગન એટલું ગાઢ હતું કે બંનેના શરીરને હવા પણ, છેદી ન શકે.
પૂનમના ચંદ્રની ચાંદની બારીમાંથી પસાર થઈ એકબીજાના શરીરમાં ખોવાયેલા નવયુગલોના શરીરને અંધકારમય ઓરડામાં ચમકાવતી હતી.
પ્રિયતમ પ્રિયતમાના કપાળ,હોઠ,ગાલ અને ગરદનને સતત ચુંબન કરતો હતો.
પ્રિયતમા આંખો બંધ કરી હલકી સિસકારી મારી રહી હતી. સિસકારીનો અવાજ સાંભળી પ્રિયતમ માં જોશ આવી જાય છે.
અને વઘુ ઝડપી અને જોરથી ચુંબન કરે છે.
દિવસભરની ભાગાદોડીથી થાકી અંધકારમય શીતળ રાત્રીમાં યુગલો દુનિયાનું ભાન ભૂલી એકબીજામાં ભળી ગયા હતા. તેઓ એકબીજાનાં શરીરમાં ઓતપ્રોત થઈ ગયા હતા.
-Kevin Patel