પ્રિયતમે,
"તારા મધ કરતા મીઠા હોઠ ચૂમી,
અને
અમૃત સમાં તનમાં ઓગળી મને
ડાયાબિટીસ થઈ જશે."
==================================
" તું ચા જેવી મીઠી, કડક, તીખી અને ગરમ છે,
જેમાં બિસ્કીટ બની ડૂબી જવાનું મન થાય."
==================================
કેરીનો તૈયાર રસ પીવો અને કેરી ઘોળીને ખાવી,
એ બેમાં જેટલો ફરક છે,
એટલો જ ફરક સેકસ "કરવામાં" અને સેક્સ "માણવામાં" છે.
" Sex is an art. "
==================================
"તારી સાથે સુવું એ મારું સુખ નથી,
પણ તને પ્રેમ કરતા કરતા પામવું,
એ મારું સાચું સુખ છે."
==================================
"મલિન મનનો સમજે છે લોકો મને,
કારણકે લોકોની નજર મલિન છે,
મારી પ્રેમ કરવાની રીત અનોખી છે,
મારો પ્રેમ સહજ અને પ્રાકૃતિક છે,
મારો પ્રેમ પવિત્ર છે."
==================================
"તને મનથી પૂર્ણપણે પામેલો હું,
તનથી પામવા મથું છું."
==================================
હું ખૂબ ગુસ્સે હતો તેનાથી,
તે મને મનાવવાને બદલે,
નિર્વસ્ત્ર થઈ પલંગ પર સુઈ ગઈ..................
==================================
"તું એકદમ પાણીના ઘડા જેવી છે,
તને જેટલો સ્પર્શ કરું,
એટલો પ્રેમ મારા પર
છલકાવે છે."
==================================
"મેં કેરીનો ગોટલો હાથમાં લીધો,
અને મને તારી સાથે વીતાવેલી,
તે ક્ષણ યાદ આવી ગઈ."
==================================
"કેટલી નશીલી છે તું,
તારો નશો ઉતરતો જ નથી."
==================================
" તું જેટલો શાંત છે,
એટલો ઊંડો છે,
તારી આ ઉંડાણતા માં ઊતરી,
તને પામવાનું મને ગમે છે."
==================================
"તેનું માદક હાસ્ય મને લલચાવી રહ્યું હતું,
તેના નશીલા શરીરનો નશો ચડતો જતો હતો,
મારી અંદર ઉર્જા આવેગ ચરમસીમાએ હતો,
તેના શરીરને કોમળ ફૂલની માફક ચૂંથવા માટે."
==================================
"મને વ્યસન છે.
ચા નું અને
તારું."
==================================
"રિમઝિમ વરસાદમાં,
ઠંડા વાતાવરણમાં,
ગરમ ચા અને
તારા ગરમ તનનું રસપાન કરું."
==================================
"बारिश का तो चार महीनों का खेल है,
मुझे तो पुरा जीवन तेरे हुस्न में भीगना है।
==================================
"सूरज एसे ही दिगे हाक रहा था,
मुझे पीगलाने के लिए तेरा नंगा बदन ही काफी है।
==================================
"समंदर जैसा है मेरा प्यार,
ज्यादा भी और गहरा भी।"
==================================
"તારા સ્વરૂપનું સૌંદર્ય, મારી ઇન્દ્રિયોને સુખ આપે,
જ્યારે, તારા ગુણોનું સૌંદર્ય મારા જીવનને સુખ આપે."
==================================
"વૃક્ષો, વનરાજી,નદી, ઝરણાં એ તો ધરતીના શણગાર છે અને ધરતીને રસપ્રદ મનમોહક લગાવે છે.
ઘનુષ્યની પણછ જેવા નેત્રો, કમળ જેવું સ્મિત,ઉભારેલા વક્ષસ્થળો અને ઘાટીલી કમર એ તારા અંગે અંગના શણગારો છે અને તારા તનને મનમોહક બનાવે છે.
જેમ આ શૃંગાર વગર ધરતી સુંદર નથી એ રીતે,
આ શૃંગાર વગર તારી કાયા સુંદર નથી."
==================================
"તારા તનની સુંદરતા તો મારી આંખોમાં વસે છે,
પણ તારા ગુણોની સુંદરતા મારા હદયમાં વસે છે."
==================================
-Kevin Patel