સવારે જાગુ ને શોધું, સાંજ પડે ને શોધું,
ચહેરો અેવો કયા કયા ખૂણે સુકુન ખોદીને શોધુ,
લખાલલાટે થયેલું પીંજરૂ ગણું જોયુ હશે મેં વાસ્તવ મા,
અહેઆશ્ અન્નદાતા ની સરખામણી કોની વેદના સાથે કરુ મે
,
સમાય જાય ગણા અવિસ્વનીય ગ્રંથ અે લખાણ ક્યા થી શોધું મેં,
લાગણી નું પાનેતર્ નું ઉજાડુ થાય ને ઓડખાય અે કયા જગત માં શોધું મે
,
જ્યા ખોડો મડે ને માથુ રાખું અને ભવ મા ના મડે અે શાંતિ મડે અે લખાણ ના શબ્દ ક્યા થી લાવું મે,
અેના પાલવ મા છાયા જ્યા મડતી અે જે મારી માં ના માત્રુત્વ ના લખાણ દુનિયા કયી કલ્પના થી ચિતરુ મે..
HAPPY MOTHER DAY💕