ચાહત એટલે?...
એકલતામાં તારી યાદો
બધાની સાથે હોઉં તો પણ સતત તને શોધવું
ઊઠતાં - બેસતાં, કામ કરતા સતત તારા વિચારો
ઊંઘમાં તો ઠીક પણ જાગતા પણ તારા સપના
તારી પસંદ ને મારી પસંદ બનાવવી,
દુઃખ આવે તો તારા સ્નેહની લાલસા,
સુખમાં તારી હાજરીની ઝંખના,
બંધ આંખો માં દેખાતો તારો ચેહરો,
શ્વાસમાં તારો અહેસાસ અને આત્મામાં સતત તને શ્વસ્વુ,
આખરે ઝરણું બની તારા માં ભળવાની મહેચ્છા....!!!
🥀🥀🥀