કયાં આપણું ધાર્યું કંઈ થાય છે.?
જિંદગી અતીતનાં ટુકડામાં જિવાય છે.
હોવાનો ને ખોવાનો અહેસાસ છે ફક્ત ,
આશ-નિરાશની વચ્ચે સમય પિસાય છે.

Gujarati Book-Review by naina : 111820333

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now