Jay _fire_feelings_ 2 year ago

મળ્યું બંને ને એક સાથે, છતાં ભાવ મનના જોવાયા, jay,, એક ને હાસ્ય ફિક્કું લાગ્યું, 'ને એક ને હાસ્ય મીઠું લાગ્યું..!!!

Rushil Dodiya 2 year ago

બારી બહાર ઝરમર છે તેમ આંખમાય ઝરમર છે બારીના ખૂણે ભેજ જામે છે એમ આંખનાય ખૂણે ભેજ જામે છે બીજું કંઈ નહિ લાગે છે તમારી યાદનો વરસાદ છે

Narendra Parmar 2 year ago

ચલો કંઈક તો મળ્યું તમને 👍👌

Kamini Shah 2 year ago

ને એ ફીકું હાસ્ય જીવનનું તરણું બન્યું…

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now