થોડો સમય જ સાથે રહ્યા...
પણ દિલમાં અમૂલ્ય સ્થાન બનાવી ગયા.
થોડા દિવસો ઝડપી વીતતા રહ્યા..
દોસ્ત! તમારા નિખાલસ સ્વભાવની
ઓછપ મુકતા ગયા.
જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા..
દ્વારકાધીશજી તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી પ્રભુને પ્રાર્થના...
Happy Birthday Dost 🍩🍫🌹❤

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111814906
Ghanshyam Patel 2 year ago

Belated Happy Birthday 💐

Piyusha 2 year ago

Thank u Shefali..

Shefali 2 year ago

Hbd Piyu 🎂

Falguni Dost 2 year ago

Welcome ... Enjoy your day

Piyusha 2 year ago

Thank you very much ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now