ઘણા સમયના પછી મિલન નો આનંદ છે...
આકાશ ને ધરા ભીંજવવાનો આનંદ છે...
પ્રેમ તો સાચો બસ પ્રકૃતિ જ કરી શકે...
લેવાનું કંઈ જ નહિ બસ આપવાનો જ આનંદ છે ..

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111812325

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now