હું એટલે કે સમય સમો આ જીવ...

કહેવું જ છે મને કંઈ તો "સમય" કહે,
કોઇ માટે સરખો નથી,
કોઇ માટે થમતો નથી,
એક જગ્યાએ ટકતો નથી,
ગમું ક્યારેક તો ક્યારેક ગમતો નથી,
બસ...
નિજાનંદમાં મસ્ત રહું છું,
જે મળે એને એના જેવો દિસું છું,
સૌના સુખ-દુ:ખમાં સરખો ભળું છું,
સમય એવું વર્તન કરું છું,
સૌના અંતરમાં અત્તર થઇ મહેકું છું,
પ્રિતના તાંતણે બંધાયો છું,
છતાંય સર્વ બંધનોથી મુક્ત છું,
કાદવમાં રહીને ઉજળો છું,
પાણીમાં રહીનેય ક્યાં પલળું છું?
કમલ છું,કમલવત્ બનીને રહું છું....

Gujarati Blog by Kamlesh : 111785230
Kamlesh 2 year ago

ધન્યવાદ દર્શિતાજી!!!

Kamlesh 2 year ago

ધન્યવાદ સોનલજી..!!!

Sonalpatadia Soni 2 year ago

વાહ.. કમલ છું કમલવત બની રહું છું..સુપર લાઈન...👌👌👌

Kamlesh 2 year ago

ધન્યવાદ ભાઇ...!!!!

Kamlesh 2 year ago

ધન્યવાદ ફાલ્ગુનીજી

Kamlesh 2 year ago

ધન્યવાદ જીજી

Kamlesh 2 year ago

ધન્યવાદ શેફાલીજી

Kamlesh 2 year ago

ધન્યવાદ શેખરભાઇ

Falguni Dost 2 year ago

wah...✍🏻👌🏻👌🏻👌🏻

Tinu Rathod _તમન્ના_ 2 year ago

અદ્દભૂત..✍👏👏👏

Shefali 2 year ago

વાહ.. જોરદાર

shekhar kharadi Idriya 2 year ago

वाह भाई वाह क्या बात है अद्भुत रचना ❤️❤️🌹🌹

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now