સહી સિક્કાની ફરજે છીનવાય આજ લાગણી,
દોસ્ત! સંબંધની મોહતાજ રહી આજ લાગણી.

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111758565
Falguni Dost 3 year ago

આભાર ભાઇ..🙏🏻

Abbas khan 3 year ago

💯%સત્ય..ફાલ્ગુની બહેન..✍

Falguni Dost 3 year ago

કેટલાક સત્ય મન સ્વીકારી નથી શકતા, પારકાંની વચમાં પોતાના મળી નથી શકતા, દોસ્ત! વસમું તો ત્યારે જ થાય છે... દિલના ધબકાર જયારે દિલને જ મળી નથી શકતા.

Abbas khan 3 year ago

વાહ ✍👌👌 જયારે સુકાયેલા સંબંધમાં હજુ, પણ ભીની લાગણી મળે છે,  ત્યારે સમજવું જિંદગીની,  દરેક તપસ્યા ફળે છે.

Falguni Dost 3 year ago

Wah 👌🏻👌🏻👍🏻

Shefali 3 year ago

Touchy.. હ્રદયે તારા જે જીવંત છે લાગણી, એની કરજે તું સંબંધોમાં વાવણી.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now