#Self
#Sacrifice
#Fight


સૌથી વધારે સ્ત્રીઓની લડાઈ અને બલિદાન પોતાની જાત સાથે જ હોય છે...

દિકરી છે તો સામે, મતા-પિતા ભગવાન છે.

આઝાદિ છે તો સામે, રીતિ-રિવાજો ની મર્યાદા છે,

બહેન છે તો સામે, લાડકવાયો ભાઈ છે.

પત્ની છે તો સામે, પતિ પરમેશ્વર છે.

માં છે તો સામે સ્વર્ગ, પરીવાર છે.

જો ઘડપણ છે, તો સાથે કોઈ નથી...

ભગવત ગીતામાં પણ કહ્યું છે. કે દુનિયામાં સૌથી મોટું બલિદાન સ્વયંમ પોતાની જાતનું છે. અને સૌથી મોટી લડાઈ જો કોઈ હોય તો પોતાની જાત થી જ છે....

દરેક સ્ત્રી કોઈ પણ સ્વાર્થ કે નિસ્વાર્થ, ના કોઈ આસા-અપેક્ષા નિસ્વાર્થ પણે સમાજ કે પરીવાર પ્રત્યે પોતાનું કર્તવ્ય સમજી પોતાની જાતનું બલિદાન ખરેખર જીવમય જગતમાં નારી એ સાચા અર્થ માં કરુણાંત નું હ્રદય જ હોય છે..

અગત્યની સુચના: આ શબ્દો મારા મમ્મીના છે🙂
i love mom...❤️

લેખન: પ્રભુ એકાંત ની કલમે...🖋

અને સ્ત્રી એક ગુરુ પણ છે...

તેથી માતૃભારતીની દરેક નાના થી મોટા બધાજ ગુરુઓને વિશ્વ મહિલા દિવસના સત્ સત્ વંદન ....👏👏💐

#international #women ’s day (:-:)

Gujarati Blog by પ્રભુ : 111673176
Kamlesh 3 year ago

વાહ!!! અદ્દભુત

પ્રભુ 3 year ago

ધન્યવાદ મોટાભાઈ...💐💐

પ્રભુ 3 year ago

Thank u brother ✍️💐💐

પ્રભુ 3 year ago

Thank u so much 💐💐

પ્રભુ 3 year ago

Thank u very much 💐💐

પ્રભુ 3 year ago

Thank u krishna ji💐💐

પ્રભુ 3 year ago

Thank u motabhai 💐💐

Krishna 3 year ago

🙏🙏🙏🙏

Tinu Rathod _તમન્ના_ 3 year ago

ખૂબ સરસ વિચાર છે તારી મમ્મીના..👏👏 એમને પણ મારા તરફથી મહિલા દિવસની શુભકામના..🙏🙏💐💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now