હે પતિઓ !
તમે એટલા ક્રોધી હોવ, ગમે એટલા સરળ હોવ, પત્નીનો ગમે એટલો જઘન્ય અપરાધ કેમ ન હોય ;
હાથ ન ઉપાડશો. 😢
હકીકતોને એક જ દૃષ્ટિ નથી હોતી.

-Yaad Hamesha

Gujarati Sorry by Yaad Hamesha : 111649673
Parmar Mayur 3 year ago

ગુના મુજબ થપ્પડ મારવી પણ પડે સજારૂપે એક દિવસ ભુખ્યા રહેવું પડે, વાત આવે જ્યારે એકબીજાનાં વટની, તો પરસ્પર સમજૂતી કરવી પણ પડે.!😊😊

Yaad Hamesha 3 year ago

આભાર. ક્યારેક ગુસ્સામાં પત્ની પર હાથ ન ઉપાડી દો એ જોજો. Bless U.

Parmar Mayur 3 year ago

ખુબ જ ઉંડાણપૂર્વક વિચારવા પ્રેરિત કરતી બાબત લખી છે. ગુસ્સા નું પણ ઉર્ધ્વ કરણ થઈ શકે છે, ભૂલની સજા સમજાવટથી પરસ્પર મિલાપના સંયોગ રચાય છે, હા થાય ભુલ દામપત્યમાં તો મીઠાં ઠપકાથી મનમેળ સર્જાય છે.!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now