દિલ થી રૂહ વચ્ચેનો આ સંવાદ છે,
ભલે થાય ભૂલ એ તો અપવાદ છે.

-જિદ્દી બાળક...Rohit

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111647527
Sonalpatadia Soni 3 year ago

વાહ.. સંવાદ અને અપવાદમાં જ પ્રેમનો આલાપ છે..

Ridj 3 year ago

Wahh 👍👌

Shefali 3 year ago

થોડો થોડો ભલે ને એમાં વાદ વિવાદ છે, તોય આપણા પ્રણયનો એમાં નિનાદ છે.

Shefali 3 year ago

Wahh..👌🏼👌🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now