Dr. Pruthvi Gohel 3 year ago

સાચી વાત છે તમારી. આ લખાણ સર્વસામાન્ય છે જ નહીં. સર્વસામાન્ય લોકોની વિચારસરણી કરતાં અલગ છે અને એટલે જ કદાચ તમને પસંદ ન આવ્યું. વિચારવામાં કોઈ ભૂલ નથી.

Dr. Pruthvi Gohel 3 year ago

પોતાની વિચારસરણી થી અલગ વાત હોય એ હંમેશા દરેકને ખોટી જ લાગે. આનો અર્થ ઘણો ઊંડો હતો જે તમે સમજ્યા જ નહીં કદાચ.

Dr. Pruthvi Gohel 3 year ago

તમે આનો અર્થ બરાબર સમજ્યા નથી કદાચ.

Parmar Mayur 3 year ago

તમે તમારી રીતે જે વિચારીને કે અનુભવીને લખ્યું હોય તે પરંતુ તમારું આ લખાણ સર્વમાન્ય કદાપિ ના બની શકે, તમારા વિચારવામાં ભૂલ હશે

Khyati Soni ladu 3 year ago

Sadantar khoti vat kahi tame.....👎👎👎👎👎

Khyati Soni ladu 3 year ago

Hu nathi maanti aa vat ne...maa baap ne vrudhashram ma muko e tamara santano ne shikhvado cho tame ke aamne pan tame aam j vrudhashram ma mukjo... Nd maa baap kyarey potana santano no koliyo chhinavta na hoy. Paristhiti pramane majburi ma athva to koi eva reason na lidhe karvu padtu hoy ke potana santano na bhag mathi bhag padi ne ene bija ne aapvo padto hoy

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now