સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર પોતાના કે પોતાના ફેમેલી ના ફોટા ના મુકો કોઇપણ તે ફોટા નો ગેરઉપયોગ કરી શકે છે બને ત્યા સુધી ફોટા ના મુકવા
જનહીત મા જારી ગુજરાત પોલીસ

-- Mahavirsinh Jadeja

https://www.matrubharti.com/bites/111587316

Gujarati Thought by Jignasha Parmar : 111587334
Mukesh Dhama Gadhavi 4 year ago

સાવ સાચી વાત છે...બધી રીતે વિચારી ને જ પોસ્ટ કરો જેના કારણે...આપણી સંસ્કૃતિ અને આપણું માન જળવાઇ રહે જેથી આપણને કોઈ નુકસાન ન પહોંચી શકે...

Ketan 4 year ago

સાચી વાત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now