માણસે વિચારવું જોઈએ કે પોતાની જિંદગીથી તેને શું જોઈએ છે... આ કોઈ lifegoal ની વાત નહીં પરંતુ જે life આપણે જીવી રહીંયાં છીએ તેનાથી આપણને સંતોષ છે કે નહીં...
અમુક લોકોને પોતાની normal life જ પસંદ હોય છે જે અમુક સફળતા મળી જાય એટલે ત્યાં fullstop આવી જતું હોય છે જે routine way life નો કહેવાય છે.. તે પણ એક choice હોય શકે માણસ તેમાં પણ ખુશ રહી શકે...
કમનસીબી એવા લોકોની હોય છે જેને ખબર જ નથી હોતી કે પોતે શું જીવી રહ્યા છે ને કેમ જીવી રહ્યા છીએ બસ ખાલી જીવી ને life પુરી કરવાની હોય છે... અને
અમુક લોકોને life પાસેથી કંઈક extra જોતું હોય છે.. સસ્તી મામુલી life જેને પસંદ નથી જેને પોતાની સરહદો તોડીને કંઈક કરવું હોય છે out of way જઈને જિંદગી જીવવી હોય છે.. જેને પોતાની પાંખો ફેલાવી દુનિયા જોવી હોય છે જેને માટે એ દુનિયા જ એનું ઘર હોય છે..
Means life ને ખાલી life તરીકે નહીં એક ઉત્સવની જેમ જીવવી હોય છે... એવા લોકો બહુજ ઓછા જોવા મળે છે..
સહેલા કામ અને સહેલી life બધા જીવી જાણે અઘરા કામ અને અઘરી life ને પણ જે સહેલા કરી દે એવા તો કોઈક જ હોય છે.. જિંદગી જીવવાની કળા આવડી જાય એટલે બીજી કોઈ કળા નહીં આવડે તો પણ ચાલશે...
#loveyourlife