આજે બહુ ખુશ શું હુ કેમ કે આજે મારા birthday ના દિવસે જ મારી એક બૂક પ્રકાશિત થવાની છે. "કવિતા અને ગઝલો. આશા રાખું આપ સૌ ને ગમશે.આપના પ્રતિભાવ આપવાનું ભૂલશો નહિ.આપનો સાથ ને સહકાર મળતો રહેશે એવી આશા.

આપનો મિત્ર.
મુકેશ રાઠોડ

૦૪/૦૮/૨૦૨૦

Gujarati Blog by મુકેશ રાઠોડ : 111530791
Shefali 4 year ago

Happy Birthday 🎂

વિનોદ. મો. સોલંકી .વ્યોમ. 4 year ago

જન્મ દિવસ ની શુભકામના 🎂 🎂 🎂

મોહનભાઈ આનંદ 4 year ago

જય હો મંગલમય હો મંગલમય હો હેપી બર્થડે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now