પ્રભુ શ્રી રામ વંશાવળી...
સોનલજી અને શિલુજીના સૌજન્યથી...


બ્રમ્હાજીના પુત્ર મરીચી
મરીચીના પુત્ર કશ્યપ
કશ્યપના
વિવસ્વાન
વૈવસ્વતમનુ (જળપ્રલય આવ્યો)
ઇક્ષ્વાકુ (અયોધ્યાને રાજધાની બનાવી)
કુક્ષી
વિકુક્ષી
બાણ
અનરણ્ય
પૃથુ
ત્રિશંકુ
ધુન્ધુમાર
યુવાનશ્વ
માંધાતા
સુસન્ધિ
ધૃવસન્ધિ
ભારત
અસિત
સાગર
અસમંજ
આંશુમાન
દિલિપ
ભગીરથ (ગંગાજીને પૃથ્વી પર લાવ્યા )
કુકત્સ્થ
રઘુ (રીતી - પ્રાણ જાય પર વચનના જાય)
પ્રવૃદ્ધ
શંખણ
સુદર્શન
અગ્નિવર્ણ
શિઘ્રગ
મારુ
પ્રશુશ્રુક
અંબરીશ
નહુષ
યયાતિ
નાભાગ
અજ
દશરથ
રામ,લક્ષ્મણ,ભરત,શત્રુઘ્ન


#જ્યોત

Gujarati Good Morning by Kamlesh : 111514734
Kamlesh 4 year ago

વાયુપુરાણમાં બધાં નામ મળી રહેશે...

Dr. Damyanti H. Bhatt 4 year ago

કાલિદાસે' રઘુવંશ' માં ૩૧ રાજાનાં નામો આપ્યાં છે.🙏

Kamlesh 4 year ago

ધન્યવાદ દમયંતીજી...

Dr. Damyanti H. Bhatt 4 year ago

ખૂબ સરસ 👌👌👌

Kamlesh 4 year ago

ધન્યવાદ મમતાજી..

Mamta 4 year ago

વાહ...

Kamlesh 4 year ago

સરસ... સંઘર્ષપૂર્ણ જીવન જ ઉર્ધ્વગતિ આપે છે... મિત્ર..

Devesh Sony 4 year ago

જીવન સંઘર્ષોથી તરબતર છે... બાકી બધું બરાબર છે... ઘમાસાન મનની અંદર છે... બહાર થી બધું બરાબર છે...

Devesh Sony 4 year ago

ભોળાનાથ ની કૃપાથી બઘું બરાબર છે ભાઈ... અંહી જ છું આપણા ગુજરાત માં... 🙏

Kamlesh 4 year ago

બધું બરોબર???

Kamlesh 4 year ago

છો ક્યાં???

Kamlesh 4 year ago

જય ભોળાનાથ ભાઇ...

Devesh Sony 4 year ago

Jay Bholenath... 🙏

Kamlesh 4 year ago

તો શ્રીરામ એ ઇક્ષ્વાકુ કુળના વંશજ કઇ રીતે થયા???

Kamlesh 4 year ago

ખુબ ખુબ ધન્યવાદ...

Kamlesh 4 year ago

આપને પણ શ્રાવણમાસની હાર્દિક શુભકામનાઓ સોનલજી...

Kamlesh 4 year ago

હા મિત્ર... પણ માન્યતા તો એવી પણ છે કે "સ્વયંભૂ મનુ"ની ૩૧મી પેઢીએ જન્મેલા રાજા ત્રિશંકુના પુત્ર રાજા હરીશચંદ્ર હતા. અને એમની ૧૦મી પેઢી એટલે કે મનુની ૪૧મી પેઢીએ રાજા સગર થયા,અને ૫૦મી પેઢીએ રાજા ભગીરથ થયા. અને ૬૨મી પેઢીએ થયા રાજા દિલિપ... એમની એક વાત કદાચ કોઇક જ જાણતું હશે... કે તેઓને કોઇ સંતાન જ નથી થઇ...

Divyesh Koriya 4 year ago

મને પાક્કી ખબર નથી,પણ મારા જાણકારી પ્રમાણે રાજ હરિશ્ચંદ્ર રામના પૂર્વજ હતા. જ્યારે અહીં તમે ઉત્તરી દર્શાવ્યા છે.

Sonalpatadia Soni 4 year ago

શ્રાવણ માસની ખૂબ શુભકામના.મહાદેવ હર.... ખૂબ ખૂબ આભાર આપનો, આટલી સરસ માહિતી આપવા બદલ.આવી જ રીતે આપ જ્ઞાન આપતાં રહેશો.અજ્ઞાન રહેલ માનવમાં પરમ તેજનો પ્રકાશ પાથરતા રહેજો.ગુરુજીને વંદન.... "જયમ કામધેનુ પૂછડેથી પાર કરાવે વૈતરણી, ત્યમ જ્ઞાન પુંજ એ અજ્ઞાન સાગરનાં જ્ઞાન તટેની નિસરણી"...

Kamlesh 4 year ago

છે ને દિવ્યેશભાઇ... નીચે કમેન્ટ્સમાં રામ પછીની પેઢીઓ જણાવી છે... એમાં છે...

Divyesh Koriya 4 year ago

મારા ખ્યાલ પ્રમાણે રાજા હરિશ્ચંદ્ર પણ ઈક્ષ્વાકુ વંશના જ હતા. પરંતુ અહીં તેમનુ નામ નથી.??

Kamlesh 4 year ago

ધન્યવાદ શેફાલીજી

Shefali 4 year ago

સરસ માહિતી..

SHILPA PARMAR...SHILU 4 year ago

Are hari didi vadhu nahi..pn dariyo che dariya....gyan no dariyo....

હરિ... 4 year ago

👍😊😛😂

હરિ... 4 year ago

તો સ્વીકારી લો.. કે અમારા કરતા વધુ જ્ઞાન છે તમારી પાસે....😛😝😝@મોટાભાઈ..

Kamlesh 4 year ago

ચણાનું ઝાડ ના હોય હો....

Kamlesh 4 year ago

હા મુચે... હા હા

હરિ... 4 year ago

Ohh... સાચે..!!😱

હરિ... 4 year ago

સાચું કીધું... krishna ji...

Krishna 4 year ago

Ha ho bhaiji tmari same to ame talbhaar pn nhi

Kamlesh 4 year ago

ધન્યવાદ રમીલાજી...

Kamlesh 4 year ago

લવના વંશજ લેઉવા પટેલ અને કુશના વંશજ કડવા પટેલ

હરિ... 4 year ago

એ કોણ મોટાભાઈ...!?🤔 મને નથી ખબર

Ramila 4 year ago

વાહ ખુબ સરસ માહિતી કમલેશજી....... ખરેખર આપની પાસે પોતાને વામણા સમજીયે છીએ.....

Kamlesh 4 year ago

ખુબ ખુબ આભાર શિલુજી... તથાસ્તુ... આપની ઇચ્છા પૂર્ણ થાય એવી મહાદેવને પ્રાર્થના...

Kamlesh 4 year ago

હા એમની પેઢી એટલે આજના કણબી પટેલ...

Kamlesh 4 year ago

હા... એજ નળ-દમયંતી હરિ...

Kamlesh 4 year ago

ધન્યવાદ કાનુ ભાઇ

Kamlesh 4 year ago

હા હા હા... સાવ આવું..???

SHILPA PARMAR...SHILU 4 year ago

હરિ દીદી મને પણ આ જ સવાલ થાય છે....

SHILPA PARMAR...SHILU 4 year ago

આપનો ખુબ ખુબ આભાર ગુરુજી....આટલું સરસ જ્ઞાન આપવા માટે...... મને તો આજે આ બધા નામ ખબર પડી...... હવે તો મને તમારી પાસે થી રોજ થોડું થોડું જ્ઞાન મળે એવી તીવ્ર ઈચ્છા છે .. તમારે છે ને રોજ આવી post મૂકી જ દેવી જેથી મારા જેવા અજ્ઞાની ને થોડું જ્ઞાન મળે.............😇

Krishna 4 year ago

Harita aapni pase to kaij nthi Fkt khali khokhu che

હરિ... 4 year ago

Hahaha.... krishna ji... મોટાભાઈ સ્વીકારે જ naii કે એમની પાસે આપણાંથી વધું જ્ઞાન છે....😫😛😝

Krishna 4 year ago

Na bhaiji aato tmari motai che j aavu bolo cho baki tme to gnan no khjano cho

હરિ... 4 year ago

આ નળ દમયંતી એટલે આપણે જેમની વાર્તા ઓ સાંભળી છે તે...!?🤔 અગ્નિવર્ણ છેલ્લા હોય તો એમના પછી એક પણ પેઢી ના હોય ને...!!અને આ પેઢીના વંશજો જીવિત છે હજુ પણ મોટાભાઈ...!??🤔🤔🤔

Kamlesh 4 year ago

વેદ-પુરાણ ઉપનિષદ રુપી ખજાનો તો આપણા સૌની પાસે છે... મેં તો બસ થોડું -ઘણું વાંચ્યું અને સાંભળ્યું છે... બસ એટલું જ... હા હા હા.... બાકી તો આપણેય ઢગલાના ઢ જ છિયે....

Krishna 4 year ago

Wahhh Bhai ji khjano che sachej aapni pase 🙏🙏🙏

Kamlesh 4 year ago

ધન્યવાદ હરિ...

Kamlesh 4 year ago

ધન્યવાદ જીજી

Kamlesh 4 year ago

ધન્યવાદ અલ્પાજી

Kamlesh 4 year ago

ધન્યવાદ ગીતાજી

Kamlesh 4 year ago

ધન્યવાદ અબ્બાસ ભાઇ

Kamlesh 4 year ago

ધન્યવાદ ભાઇ

Kamlesh 4 year ago

હા ભાઇ...

Kamlesh 4 year ago

કુશ ના પુત્ર અતિથી અતિથીના પુત્ર નિષધ નિષધ નળ (નળ-દમયંતી) નભ પુંડરિક ક્ષેમધન્વા(દેવતાઓના સેનાપતિ બન્યા એટલે દેવાનીક કહેવાયા) અહિનગુ (સમગ્ર પૃથ્વી પર રાજ કર્યું) પારીયાત્ર શીલ ઉન્નાભ વજ્રનાભ વ્યાશીતાસ્વ વિશ્વસહ હિરન્યનાભ કૌશલ્ય બ્રહિમષ્ઠ સત્યવ્રત હરિશ્ચંદ્ર રોહિત કહેવાય છે કે રાજા અગ્નિવર્ણ છેલ્લા રઘુવંશી હતા પરંતુ આ એક અસત્ય માત્ર છે...

હરિ... 4 year ago

હા...પણ મોટાભાઈ મને એક સવાલ કે લવ કુશ પછી પેઢી આગળ વધી હતી..!??🤔

હરિ... 4 year ago

વાહહ... મોટાભાઈ... સરસ માહિતી..👌👌

Tinu Rathod _તમન્ના_ 4 year ago

વાહ.. સરસ માહિતી આપી..

Krishna 4 year ago

Wahhhhh bhaiji 🙏🙏🙏

Parmar Geeta 4 year ago

વાહ ખુબ સરસ જાણકારી.. 👌

Er.Bhargav Joshi અડિયલ 4 year ago

એક પેઠી નીચે લખી દ્યો.... લવ કુશ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now