અગણિત મૃતદેહ આખરી વિધી પણ પામ્યા વગર દફનાવ્યા કે સળગાવી દેવામાં આવે છે એ પણ સગાસબંધી દ્વારા નહિ પરંતુ કોઈ અજાણ્યા શખ્સો દ્વારા, કેવી કરુણ છે આ પરિસ્થિતિ અને છતાં પણ સૌ આંખ આડા કાન કરી ખુલ્લા મોઢે ફરી રહ્યા છે, લારીઓ પર ખાઇ રહ્યા છે અને છેલ્લે સરકાર પર જવાબદારી ઢોળી રહ્યા છે,
"વાહ જવાબદાર નાગરિક તને વાહ"
હશે કદાચ સરકાર નકારી, પણ શું તારી સમજ પણ મૃતપાય છે?
#મૃત

Gujarati Blog by Alpa Maniar : 111507527
ધબકાર... 4 year ago

સાચી વાત છે... અજુગતું બની રહ્યું, ના વિચારેલું થઈ રહ્યું.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now