#બેદરકાર

ઉતાવળો છું બહુ...
પણ તારી રાહ જોવી ગમશે
જિદ્દી છું બહુ...
પણ તારી વાત માનવી ગમશે
#બેદરકાર છું બહુ...
પણ તારી સંભાળ રાખવી ગમશે
ટેવાયેલો છું એકાંત માં રહેવાને...
પણ તારો સાથ હશે તો ગમશે
દૂર છું બહુ મારા સપનાઓ થી...
પણ તારા સપનાઓ પૂરા કરવાનું ગમશે...

Gujarati Blog by SMChauhan : 111503212

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now