પ્રેમનો સાગર તો ઉછાળ્યો હતો,
પણ તમને એની દરકાર નહોતી...

દરેક ક્ષણ સાચવી લઉં છું હવે,
મુજ લાગણી તો બેરદકાર નહોતી...

- પરમાર રોહિણી " રાહી "

#બેદરકાર

Gujarati Shayri by Rohiniba Raahi : 111503112

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now