સમય પકડુ તો દોડતી ક્ષણ સળગે છે.
તૂ જાણે ક્યાં? કવન નું ઘર સળગે છે.

જરા સુ પુછ તને કયું દર્દ સળગે છે?
તુ જાણે ક્યાં? પાણીનો પટ સળગે છે.

એ દશ્ય નો સાર તુ જે ચિત્ર સળગે છે.
તુ જાણે ક્યાં? નજર નો તાર સળગે છે.

પુછી લે યાર., અધુરી વાત સળગે છે.
તુ જાણે ક્યાં? અક્ષરની રાત સળગે છે.

સહેજ તો જાણ શું? આંખ મા કારણ સળગે છે.
તુ જાણે ક્યાં? મારા રોગ નું નિવારણ સળગે છે.

sayra...🍁

Gujarati Poem by Chhaya Makwana : 111489465
Ketan Vyas 4 year ago

અદભૂત..!!!!! મસ્ત..!!! હૃદયસ્પર્શી રજુઆત!!

HEMANT PRAJAPATI 4 year ago

જોરદાર 👌

Chhaya Makwana 4 year ago

Thanks friend 😇

raju patel 4 year ago

Kya khub dost shabdo he aapke.... ....behtarin line

some pain 4 year ago

આ જિંદગી… જિંદગી કેટલી છે કોને ખબર ….. કયું પંખી ક્યરે ઉડી જાય કોને ખબર …. જીવી લો થોડા પલ પ્રેમ થી …. આ સ્વાસ ક્યરે દગો દઈ જાય એ કોને ખબર …..!

Jaydeep Makwana 4 year ago

Waah, khub j saras 👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now