મારા રોમ રોમ મહેકી ઉઠે છે
કરુ છુ સ્મરણ હરિ નામ નું,
રોમાંચિત થાય છે હ્રદય મારું
કાન્હા તારી એે યાદ માં
બની છુ જોગણ હે ક્રિષ્ના
તારી પ્રીત માં આ રીત છે મારી
અનેરી તારી વ્યથા માં
પીવ છુ ઝેર ના એે મધુર કટોરા
તું આવસે એે રાહ માં
નથી રહેવું ગોપી સમ તુજ સાથ
નહિ તો છોડીશ તું મુજને મજ ધાર પર્
રહેવું છે સદાય તારી મનોહર મૂર્તિ માં
થઇ છું હું જોગણ મીરા સમ
સમાવી લે તારી એે પ્રેમલ મૂર્તિ માં.
#રોમાંચક