#લાયક
✍️શૂન્ય થવા મથવું છે મારે.....
લાયકાતમાં ભલે ને માઈનસ થવાનું જ મળે....
✍️સપનાઓ જોવા આંખો ઉઘાડવી છે મારે...
લાયકાતમાં ભલે ને તૂટેલા સપના મળે ..........
✍️સફળતા સાથે જંગ સ્વીકારવી છે મારે.....
લાયકાતમાં ભલે ને નિષ્ફળતા જ મળે......
✍️લાયક થવા સફર ખેડવી છે મારે.....
લાયકાતમાં ભલે ને અનુભવ મળે......
FROM
SHILU PARMAR
ખરેખર દિલથી......દિલની વાતો.......