એવી કોઈ ક્ષણ નથી જે તારા વગરની હોય,
જો એ ક્ષણમાં તું પણ હોય તો કેવું હોય...!!!
એવી કોઈ જગ્યા નથી જે તારા વગરની હોય,
જો એ જગ્યામાં તું પણ હોય તો કેવું હોય...!!!
એવી કોઇ વાત નથી જે તારા વગરની હોય,
જો એ વાતમાં તું પણ હોય તો કેવું હોય...!!!
એવું કોઇ દ્રષ્ય નથી જે તારા વગરનું હોય,
જો એ દ્રષ્યમાં તું પણ હોય તો કેવું હોય...!!!
એવો કોઇ ધબકાર નથી જે તારા વગરનો હોય,
જો એ ધબકારમાં તું પણ હોય તો કેવું હોય...!!!
એવું કોઇ શમણું નથી જે તારા વગરનું હોય,
જો એ શમણાંમાં તું પણ હોય તો કેવું હોય...!!!
એવી કોઈ કલ્પના નથી જે તારા વગરની હોય,
જો એ કલ્પનામાં તું પણ હોય તો કેવું હોય...!!!
કેમ એવું છે કે જ્યાં તું હોય ત્યાં તું ના હોય,
જો સમજાયું...!!!
જો એવું હોય તો પ્રિત "અનોખીપ્રિત" ના હોય...

Gujarati Poem by Kamlesh : 111426172
Kamlesh 4 year ago

ધન્યવાદ યક્ષિતાજી...

Kamlesh 4 year ago

ધન્યવાદ અસ્મિતાજી..

Kamlesh 4 year ago

ધન્યવાદ દિપાલીજી

Kamlesh 4 year ago

ધન્યવાદ હરિ... હા ક્યારેક એવું પણ બને જ ને....? હા હા

Kamlesh 4 year ago

ધન્યવાદ ગીતાજી

Kamlesh 4 year ago

ધન્યવાદ દેવેશભાઇ

Kamlesh 4 year ago

ધન્યવાદ નિતુજી

Asmita Ranpura 4 year ago

Waah... awesome!!

હરિ... 4 year ago

વાહ.. મોટાભાઈ.. આજે તો સરળ શબ્દો.. 😇😝

Parmar Geeta 4 year ago

વાહ વાહ.. 👌👌

Devesh Sony 4 year ago

વાહ ભાઇ...

Nitu 4 year ago

Very nice~👌

Kamlesh 4 year ago

ધન્યવાદ ખુશીજી

Kamlesh 4 year ago

ધન્યવાદ અલ્પાજી....

Kamlesh 4 year ago

ધન્યવાદ ભાઇ

Kamlesh 4 year ago

ધન્યવાદ ભાઇ

Kamlesh 4 year ago

ધન્યવાદ સારિકાજી...

Kamlesh 4 year ago

ધન્યવાદ શિલુજી

Kamlesh 4 year ago

ધન્યવાદ જીજી

Kamlesh 4 year ago

ધન્યવાદ વર્ષાજી...

Kamlesh 4 year ago

ધન્યવાદ ભાઇ

Krishna 4 year ago

Anokhiprit ni anokhi paribhasha 👏👏👏👏

SHILPA PARMAR...SHILU 4 year ago

વાહ......સરસ.....👌👌

Tinu Rathod _તમન્ના_ 4 year ago

વાહ.. ખૂબ સરસ..👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now