હું કોફી અને મારી ભીની ડાયરી

આ રજડ્ડપટ્ટી સીધ્ધા મારા શ્હેર ડાઉનટાઉન,હોંગકોંગથી લખું છું કે..,

ગમતું કારણ ને વીતેલી ઘટનાઓનું મારણ કરવા..,
વળી એમ કહું તો મારા સપનાઓનું થોડું હળવું ભારણ કરવા..,

સંજોગ એવા કે જાણે આ સિંહ ની સામે હો ઊભી ચારણ કન્યા..,
કેટલુયે દુર આવી જવું પડ્યું બધાથી Because લોકો લાગણીઓથી કેટકેટલુંયે ભમ્યા..,

આમ કોઈને કહેવાય ના ને અંદરથી વળી પાછું સહેવાય પણ ના..,
કરું તો કરુયે શું..? હું બે-ચાર શબ્દો લખું તો રહેવાયે પણ ના..,

એટલે આતો હ્રદય ભીનું ને વળી એમાં આપડી યાદો સુકવી..,
લાઉં થયું કે પાછું જરાક લઉ અમથું એમા હું જીવતર ટુંકવી..,

મારા ઊના શ્વાસોની પથારી કરી લંબાવ્યું ત્યાંજ ગગન ભુરખ્યું..,
મનની દિવાલે બે-ચાર પોપડા ખર્યા ને લાગ્યું કે ખંઢેર આખું આ આયખું રાતું..,

ઘટના જ કંઈક આવી ઘટીકે..,

રાતી આંખો ઘ્રુજતો હું ને થોડુંક થયું તું એ ઘર માં અંધારું ઘોર..,
તમને સંભળાયો આ ભીતરથી ઉઠેલો શોર..?
પણ આ મનની વાત એક રમકડું ને મારો વ્હાલો શ્યામ બીજું કોઈ ના જાણે રામ..!

#જીંદગી ના હવન માં હોમેલું જીવતર

Insta @શબ્દો નો શુભઆરંભ
Insta @mysterious_madhav

Gujarati Microfiction by M Edward Patel : 111371339

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now