વિચારું છું કે
આખો દિવસ એમને
ના વિચારું,
બસ આજ વિચારમાં
આખો દિવસ નીકળી
જાય છે,💕

Gujarati Good Morning by Sarika : 111325171
Sarika 4 year ago

વાહ...

PUNIT 4 year ago

સરસ......🤗👍

... 4 year ago

ક્યારેક બેસીને વિચારું છું કે, તું પણ મારી છે કે ખાલી હું જ તારો છુ... વિચારો ની જેલમાં ને તારા‌-મારા ખેલમા, હું પીતે ભૂલી ગયો કે શું હું પોતાનો છું.!!

Sarika 4 year ago

Thank Abbasbhai

Rudrarajsinh 4 year ago

વિચારી વિચારી થાકી ગઈ બહુ ના વિચાર તુ યાર વિચાથી વિચાર ને મારજે નથી બીજાનું કોઈ કામ

paresh patel 4 year ago

Jordar vichar lo

Yakshita Patel 4 year ago

👌🏻👌🏻👌🏻

Sarika 4 year ago

Thanks..dii😊

Ghanshyam Patel 4 year ago

Fantastic 👌👌👌

મંજય 4 year ago

ખાસ કરીને એ લોકો જેણે મગજમારી કરી હોય.. આપણી સાથે

Sarika 4 year ago

Thanks dii😊

Shefali 4 year ago

ખૂબ સરસ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now